ઓસ્ટિયો જેનેસિસ બિમારી ને લીધે એના હાડકા આસાનીથી ટુંટી જાય છે. 28 વર્ષની ઉંમરમાં તેણે 16 ફ્રેક્ચર અને 8 સર્જરીનો સામનો કરવો પડ્યો છે. આ એ સમય હતો જ્યારે તે વ્હીલચેરઈર પર ચાલતી હતી. આવી બીમારીની સાથે ગરીબીમાં અને ઘરની ખરાબ પરિસ્થિતિમાં પણ ઉમ્મુલ ખેરે હિમ્મત હારી નહિં આઈએસએના પરિણામમાં 420 નંબરનું સ્થાન મેળવીને બધી પરિસ્થિતિને હરાવી દીધી છે. હવે કલેક્ટર બનીને તે જરૂરીયાત લોકોની અને શારીરિક રીતે અશક્ત મહિલાઓ માટે કઈંક કરવા માંગેછે