Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય વાયુસેનાના અધ્યક્ષ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયા હૈદરાબાદ ખાતે સંયુક્ત સ્નાતક પરેડમાં સામેલ થયા છે. ભારતીય વાયુસેના એકાડમી કાર્યક્રમમાં વાયુસેના પ્રમુખે સરહદ પર થયેલ હિંસક ઝડપને લઇને કહ્યું કે સેનાની બેઠક દરમિયા સમજૂતિ પછી પણ અસ્વીકાર્ય ચીનની કાર્યવાહી અને જાનહાનિ છતાં, હાલમાં LAC પરની સ્થિતિનો શાંતિથી ઉકેલ લાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં વાયુસેના કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે.

એર ચીફ માર્શલે કહ્યું કે, આપણે કોઇપણ કિંમત પર પોતાની સંપ્રભુતાની રક્ષા કરીશું. આપણા ક્ષેત્રનું સુરક્ષા દ્રશ્ય એટલું બતાવે છે કે આપણું સશસ્ત્ર દળ દરેક સમયે તૈયાર અને સતર્ક રહે છે. લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર નાની સુચના મળવા પર આપણે પરિસ્થિતિ સંભાળવા માટે તૈયાર છીએ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ