દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની ટીકા કરવામાં ભાજપના નેતાઓ સામાન્ય રીતે પાછા પડતા નથી.
જોકે ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દેશના જવાનોને કારગીલ વિજય દિવસની ઉજવણીના ભાગરુપે સંબોધન કરતા કહ્યુ હુત કે, 1962માં ચીને લદ્દાખમાં આપણા વિસ્તારો પર કબ્જો કર્યો ત્યારે પંડિત નહેરુ આપણા પીએમ હતા.હું તેમની દાનત પર શંકા નથી કરતો.તેમના ઈરાદા સારા હોઈ શકે છે પણ લાગુ કરાયેલી નીતિમાં ખામી હોઈ શકે છે.હું એક રાજકીય પાર્ટીનો પ્રતિનિધિ છું પણ હું ભારતના કોઈ પીએમની ટીકા કરવા નતી માંગતો.તેમની નીતિને લઈને સવાલ ઉઠાવી શકાય છે પણ તેમની દાનતને લઈને સવાલ ઉઠાવી શકાય તેમ નથી.