Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેજરીવાલે પડકાર ફેંક્યો છે કે જો ભાજપ ઝૂંપડપટ્ટીઓમાં રહેતા  લોકો સામેના તમામ કેસો પરત લઇ લે અને કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી જણાવે કે ઝૂંપડપટ્ટીમાં રહેતા તમામ લોકોને તેમની જમીન પર જ મકાન બનાવી આપવામાં આવશે તો તે ચૂંટણી લડીશ નહીં. 
દિલ્હીમાં ઝૂપડપટ્ટીના મતદારો અંગે શાબ્દિક યુદ્ધ શરૂ થઇ ગયું છે. ઝૂપડપટ્ટીઓમાં ૨૦ લાખ મતદારો રહે છે. જેમને આમ આદમી પાર્ટીના મતદારો માનવામાં આવે છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ