અમેરિકાની ચૂંટણીમાં જીત મેળવનાર ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને અમેરિકાના ભાવિ પ્રમુખ જો બાઈડેને ચૂંટણી જિત્યા બાદ દેશવાસીઓને સંબોધન કર્યુ હતુ.
બાઈડને લોકોને કહ્યુ હતુ કે, હું એવો રાષ્ટ્રપતિ બનવા માટે સંકલ્પ લઉં છું જે લોકોમાં ભાગલા પડાવવાનુ નહીં પણ લોકોને એક કરવાનુ કામ કરશે.હું રાષ્ટ્રપતિ તરીકે ડેમોક્રેટિક પાર્ટીના શાસનવાળા રાજ્યો અને રિપબ્લિકન પાર્ટીના શાસનવાળા રાજ્યોમાં ભેદભાવ નહીં કરુ.ઉલટાનુ અમેરિકાને એક નજરથી જોઈશ.હાલમાં અમેરિકાના ઘા રુઝવવાનો સમય છે.