આ દિવસોમાં દેશમાં લવ-જેહાદનો મુદ્દો ચર્ચામાં છે. જ્યાં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશે તેના પર કાયદો બનાવી દીધો છે. તો મધ્યપ્રદેશમાં પણ લવ જેહાદ પર કાયદો બનાવવાની વાત સામે આવી રહી છે. ઉમરિયામાં જન-જાતીય ગૌરવ સન્માન સમારોહમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લવ જેહાદના મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે આકરા શબ્દોમાં કહ્યું, 'હું કોઈપણ કિંમત પર મધ્ય પ્રદેશની ધરતી પર લવ જેહાદની મંજૂરી આપીશ નહીં.'