કોરોના મહામારીમાં રાજનીતિ કરનાર નેતાઓ ઓછા નહતા પરંતુ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યુ, 'હાલ હું રસીકરણ કરાવવાનો નથી. હું ભાજપની વેક્સિન પર કઈ રીતે વિશ્વાસ કરી શકું, જ્યારે અમારી સરકાર બનશે તો બધાને ફ્રીમાં રસી આપીશું. અમે ભાજપની વેક્સિન ન લગાવી શકીએ.'