અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો ઇલેક્ટોરલ કોલેજ જો બાઇડનને ત્રીજી નવેમ્બરની ચૂંટણીના વિજેતા જાહેર કરે તો હું વ્હાઇટ હાઉસ છોડી દઈશ. આવું કહેવાની સાથે ટ્રમ્પે મતદાનમાં વ્યાપક સ્તરે છેતરપિંડી થઈ હોવાના પ્રમાણભૂત વિનાનો ફરી દાવો કર્યો હતો. જોકે, ટ્રમ્પે થેન્ક્સગિવિંગ ડેના નિવેદનમાં જણાવ્યું હતું કે જો ઇલેક્ટોરલ કોલેજ બાઇડનને ચૂંટશે તો એ મોટી ભૂલ કહેવાશે અને એ વાત સ્વીકારવી ઘણી મુશ્કેલ બની રહેશે. આ મહિનાની શરૂઆતમાં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં બાઇડને ટ્રમ્પ્ને હરાવી દીધા હતા