આઝાદે જૂની વાતો કરતા કહયું હતું કે ત્યારે વાજપેયજી સદનમાં ઉભા થઈને બોલ્યા હતાં કે હું સદન અને ગુલામ નબી આઝાદની ક્ષમા માંગુ છું: કદાચ રાજમાતા સિંધિયા તેમને ઓળખતા નથી પરંતુ હું ઓળખું છું
રાજ્યસભામાંથી રીટાર્યડ થઇ રહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાને લઈને અટકળોનું માર્કેટ ગરમ જોવા મળી રહ્યું છે. ગુલામ નબી આઝાદનાં સંસદમાં ચાર દશકાથી વધું સમયની રાજનૈતિક સફર રહી છે, જે સોમવારે પૂર્ણ થઇ રહી છે. જોકે ગત દિવસોમાં રાજ્યસભામાં જે રીતે ઘટનાક્રમ જોવા મળ્યો તેનાથી ગુલામ નબી આઝાદ ભાજપામાં જોડાઈ શકે છે એવી અફવાઈ જોર પકડ્યું હતું. પરંતુ આ બાબતે ગુલામ નબી આઝાદે એક ઇન્ટરવ્યુંમાં ચોખવટ સાથે કહયું હતું કે જ્યારે કાશ્મીરમાં કાળો બરફ વરસસે ત્યારે હું ભાજપમાં જોડાઈશ.