બિહાર વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર દિવસેને દિવસે વધારે આક્રમક બની રહ્યો છે. હવે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં. બિહારના પટનાની ચૂંટણી સભા ને સંબોધિત કરતા રાજનાથ સિંહે કહ્યું હતું કે, હું કોંગ્રેસને લઈને ખુલાસા કરીશ ને તો તેઓ ક્યાંય મોઢું બતાવવાને લાયક નહીં રહે.
રાજનાથ સિંહે બરાબરના ગરજતા કહ્યું હતું કે, આજે કેટલીક રાજકીય પાર્ટીઓ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા દેશની સેનાના જવાનોના પરાક્રમ પર નિશાન સાધવામાં આવી રહ્યાં છે. ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યાં છે કે, ચીને ભારતની 12 વર્ગ કિલોમીટર જમીન પર કબજો કરી લીધો છે. પરંતુ જો હું ખુલાસા કરી દઈશ ને તો તમારે મોઢું દેખાડવું ભારે પડી જશે.