NCPના અધ્યક્ષ શરદ પવારે જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા મહા વિકાસ આઘાડી (MVA)ની રચના બાદ તેમણે ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્ર બનવા આગ્રહ કર્યો હતો. શરદ પવારનું નિવેદન ભારતીય જનતા પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો કે, ઠાકરેએ મુખ્યમંત્રી બનવાની તેમની મહત્વાકાંક્ષા છૂપાવી રાખી હતી અને રાજ્યના વડા તરીકે શિવસૈનિકની નિમણૂકની વાત કરી હતી.