રાજકોટ મહાપાલિકા દ્વારા આજરોજ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે મહાપાલિકા અને ડાના કુલ ા.112.31 કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુહર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ વિપક્ષ કોંગ્રેસ પર આકરાં પ્રહારો કયર્િ હતા અને જણાવ્યું હતું કે, એક સમયના વડાપ્રધાન રાજીવ ગાંધી કહેતા કે હં નવી દિલ્હીથી એક પિયો મોકલું છું અને તમારા સુધી 15 પૈસા પહોંચે છે. આ બાબતને ટાંકીને તેમણે ઉમેર્યું હતું કે, હં ગાંધીનગરથી એક પિયો મોકલું છું અને સવા રૂપિયાનું કામ લઉં છું.