25 જૂન 1975ના રોજ દેશમાં કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી. કટોકટીને આજે 45 વર્ષ પૂરા થવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આજથી ઠીક 45 વર્ષ પહેલા દેશ પર કટોકટી થોપવામાં આવી હતી. તે સમયે ભારતની લોકશાહીની રક્ષા માટે જે લોકોએ સંઘર્ષ કર્યો, દુઃખ સહન કર્યા, તે બધાને મારા શત-શત- નમન! તેમના ત્યાગ અને બલિદાનને દેશ ક્યારેય ભુલી શકશે નહીં.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, જ્યારે કટોકટી લગાવામાં આવી ત્યારે તેનો વિરોધ માત્ર રાજકીય રહ્યો નહોતો. જેલના સળિયા સુધીમાં આંદોલન સમેટાઇ ગયું નહોતું. જન-જનના મનમાં આક્રોશ હતો. ખોવાય લોકશાહીની તડપ હતી. ભૂખની ખબર નહોતી. સામાન્ય જીવનમાં લોકશાહીનું શું મહત્વ છે ત્યારે ખબર પડી જ્યારે કોઇ લોકશાહી અધિકારીઓને છીનવી લે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કટોકટીમાં દેશના બધા લોકોને લાગી રહ્યું હતું કે તેમનું કંઇ છીનવાઇ ગયું છે, જેનો તેમણે ઉપયોગ કર્યો નથી, તે છીનવાઇ ગયું તો તેનું દર્દ હતું. ભારત ગર્વથી કહી શકાય છે કે કાયદા-નિયમોથી ઉપર લોકશાહી આપણા સંસ્કાર છે. લોકશાહી આપણી સંસ્કૃતિ છે, વિરાસત છે. તે વિરાસતને લઇને આપણે મોટા થયા છે.