સાત રાજ્યોની 13 બેઠકો પર 10 જુલાઈએ વિધાનસભાની પેટા ચૂંટણી (Assembly By Election) માટે મતદાન થયું હતું. ત્યારે આજે પેટા ચૂંટણીના પરિણામો મત ગણતરી બાદ જાહેર કરવામાં આવશે. આ માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છેકે લોકસભા ચૂંટણી પછી દેશમાં આ પહેલી ચૂંટણી છે જ્યાં NDA ફરી I.N.D.I.A ગઠબંધનનો (I.N.D.I.A Alliance) વચ્ચે ટક્કર છે.