દુર્ભાગ્યવશ વિરાટ કોહલી ફરી એક વખત પોતાની ટીમ માટે ટ્રોફી જીતવામાં સફળ રહ્યો ન હતો અને તેણે તેના વિશે નિરાશા પણ વ્યક્ત કરી હતી. RCB ની ટીમ પ્લે ઓફની એલિમિનેટર મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 4 વિકેટે હારી ગઈ હતી. તે એક લો સ્કોરિંગ મેચ હતી. જેમાં અંશત વિરાટ કોહલી સિવાય મોટા બેટ્સમેનમાંથી કોઈ રન કરી શક્યું ન હતું.