Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલિવૂડના અભિનેતા ટાઈગર શ્રોફે જણાવ્યું હતું કે પોતાની પ્રથમ ફિલ્મ હીરોપંતી અને ત્યાર પછી આવેલી બાગીની સફળતાથી તેને લાગ્યું હતું કે તે બોલિવૂડનો સ્ટાર બની ગયો છે. જોકે ત્યાર પછી તેની ફિલ્મ ફ્લાઈંગ જટ અને મુન્ના માઇકલ બોક્સ ઓફિસ પર પિટાઈ જતાં તેને વાસ્તવિકતા સમજાઈ કે તે સ્ટાર નથી. પોતાની નવી ફિલ્મ બાગી-2ને લઇને ટાઈગર ખૂબ આશાવાદ રાખે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ