કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સરકારી અધિકારીઓને ચેતવણી આપતા કહ્યુ છે કે, મને રિઝલ્ટ આપનારા અધિકારીઓ પસંદ છે અને કામમાં આળસ કરનારા અધિકારીઓ પર ડંડો કેવી રીતે ચલાવવો તે મને આવડે છે. આ કામ મારા પર છોડી દો.