Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હાલમાં ભારત અને ઇન્ડિયાના નામ વચ્ચે રાજકારણમાં ઘમાશાન ચાલી રહ્યું છે. જોકે, વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય મંત્રીઓને આ બાબતે કોઈ ટિપ્પણી ન કરવા અપીલ કરી હતી. પરંતુ વિપક્ષ આ મામલે સરકારને ઘેરવામાં કોઈ ચૂક કરી રહ્યું નથી. વિપક્ષ દ્વારા સતત આ મામલે સરકાર વિરુધ ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. હાલમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મામલે સરકાર પર પ્રહાર કરતા જોવા મળ્યા હતા.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ