કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભામાં ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરી છે.
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, ખેડૂત આંદોલનમાં મોતને ભેટેલા ખેડૂતોના પરિવારોને વળતર આપવામાં આવે.સરકાર કહી રહી છે કે, કોઈ ખેડૂત શહીદ નથી થયો અથવા તો આ સરકાર પાસે ખેડૂતોના નામ નથી..જો સરકાર પાસે જાણકારી ના હોય તો હં આપવા તૈયાર છું.હું ઈચ્છુ છે કે, એ ખેડૂતોને તેમનો હક મળે, તેમના પરિવારને વળતર આપવામાં આવે.
તેમણે કહ્યુ હતુ કે, આંદોલન દરમિયાન 700 ખેડૂતોના મોત થયા હતા.પીએમ મોદીએ દેશ અને ખેડૂતોની માફી માંગી છે અને પોતાની ભૂલ કબૂલી છે પણ જ્યારે કૃષિ મંત્રી તોમરને પૂછવામાં આવ્યુ કે, આંદોલન દરમિયાન કેટલા ખેડૂતોના મોત થયા છે ત્યારે તેમણે કહ્યુ હતુ કે, અમારી પાસે કોઈ ડેટા નથી.