લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) હવે તેના અંતિમ તબક્કે (Last Phase) પહોંચી રહી છે. આ મહત્વપૂર્ણ ચૂંટણી (Election) ને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ એક પછી એક અનેક ચેનલોને ઈન્ટરવ્યુ (Interview) આપ્યા છે. આ કડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ANIને એક ઈન્ટરવ્યુ આપ્યો છે અને ઘણી મહત્વપૂર્ણ વાતો કહી. PM મોદીએ આ ઈન્ટરવ્યુમાં વિપક્ષ પર શાબ્દિક કટાક્ષ કર્યો છે. PM મોદીએ વિપક્ષના તમામ આરોપોને નકાર્યા છે.