સમગ્ર દેશમાં 16મી જાન્યુઆરીથી વેક્સીન (vaccine) આપવાની જાહેરાત કરાઈ છે. ત્યારે આ માટે ગુજરાત સંપૂર્ણ રીતે સજ્જ છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ ગુજરાતની જનતાને કહ્યું કે, ગુજરાતમાં પ્રાયોરિટી મુજબ દરેકને વેક્સીન મળશે. ગુજરાતમાં વેક્સીનેશનની પ્રોસેસ માટે ગુજરાત તૈયાર છે. અફવા ફેલાવનારાઓ પર ધ્યાન ન આપવું. હું તમામને ખાતરી આપું છું કે, તમામને રસી મળશે. ગુજરાતમાં સૌથી પહેલા ફ્રન્ટ લાઈન વર્કર્સને વેક્સીન આપવામાં આવશે.