વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને વચન આપ્યું છે કે તે ત્રણેય કૃષિ કાયદાઓને પરત લઇ લેશે. બીજી તરફ મોદીના આ વચનને 15 લાખ રૂપિયા દરેકના ખાતામાં આવશે તે વચન સાથે સરખાવીને ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે અમે અમારૂ આંદોલન પરત નહીં લઇએ.
ટિકૈતે માગણી કરી હતી કે તાત્કાલીક ધોરણે સંસદમાં આ કાયદા પરત લઇ બતાવો અને ટેકાના ભાવ મુદ્દે કાયદાકીય ખાતરી આપો પછી આંદોલન પરત લઇશું. રાકેશ ટિકૈતે કહ્યું હતું કે મોદી સરકારે કૃષિ કાયદા પરત લેવાની જે જાહેરાત કરી છે તેનાથી ખુશ થઇને ઉજવણી કરવાની જરૂર નથી.