મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા બાદ એકનાથ શિંદેએ મહત્વનુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે રવિવારે જે સ્પીકરની ચૂંટણી હતી, તે અમે લોકોએ સારા મતથી જીતી લીધી છે. અમારી પાસે 166 મત છે, સામે વાળા પાસે માત્ર 107 છે, આ જે અંતર છે, તે ખૂબ વધારે છે અને તે દિવસેને દિવસે વધતુ જશે. તેમણે કહ્યુ કે આ પહેલી લડાઈ સ્પીકરની અમે લોકોએ આજે જીતીને બતાવી છે.