-
કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા એક સાથે 8 ટીવી ચેનલ માટેના પરવાના મંજૂર કરાયા છે. જેમાં ઝી મિડિયાને 4 ચેનલો માટે અને બાબા રામદેવને 3 ચેનલ માટેના પરવાના મળતાં તેઓ ઝડપથી પ્રાદેશિક ભાષામાં ટીવી ચેનલો શરૂ કરશે.