પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્યના ભાગલા પડતા રોકવા માટે પોતાનુ લોહી વહાવવા તૈયાર છે. તેમણે કહ્યુ કે ભારતીય જનતા પાર્ટી દરેક જગ્યાએ કહી રહી છે કે તે બંગાળના ભાગલા પાડશે. ચૂંટણી નજીક આવવા સાથે ભાજપ અલગ રહેવાની વાત કહે છે તો ક્યારેક પૂર્વી બંગાળને અલગ કરવાની વાત કરે છે. હું મારુ લોહી વહાવવા માટે તૈયાર છુ પરંતુ ક્યારેય રાજ્યના ભાગલા નહિ પડવા દઉ.