આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસના આરોપોને લઈને ચાલી રહેલા રાજકીય ખળભળાટ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાનું મૌન તોડ્યું છે. અરવિંદ કેજરીવાલે શુક્રવારે આ સમગ્ર મામલે જવાબ આપતા કહ્યું કે તેઓ આ બધું કોમેડી માને છે. કેજરીવાલે કહ્યું કે જો તે આતંકવાદી છે, અલગતાવાદીઓના સમર્થક છે તો કેન્દ્ર સરકારની એજન્સીઓ આટલા લાંબા સમયથી શું