રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થયા ત્યાર બાદ કોંગ્રેસના સાંસદ ગુલામ નબી આઝાદની આંખોમાંથી પણ આંસુ વહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો તેને યાદ કરીને ગુલામ નબીએ પોતે તે સમયે મોટે-મોટેથી રડી પડ્યા હતા તેમ જણાવ્યું હતું. ગુલામ નબીએ દેશમાંથી આતંકવાદના ખાત્મા અને કાશ્મીરી પંડિતોના આશિયાના ફરીથી આબાદ કરવામાં આવે તેવી કામના કરી હતી.