ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે તેવા સમયે વડગામના ધારાસભ્ય અને દલિત નેતાએ ગંભીર આક્ષેપ લગાવ્યો છેહાલ તેમાં તેઓ કહ્યું હતું કે તમામ નેતાઓને પોતાના સવાલ સરકારને પૂછે અને સરકાર દ્વારા નેતાના સવાલનો જવાબ આપવામાં આવે છે. ત્યારે અપક્ષના ધારાસભ્યએ સરકાર પર એવા આક્ષેપો કર્યા છે કે, ગેરબંધારણીય તેમના અભિગમના કારણે મને બોલવા દેવામાં આવતો નથી.