કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ખેડુત આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલી આપવાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે દાવો કર્યો કે અત્યાર સુધીમાં 300થી વધારે ખેડુતોના મોત થઈ ચુક્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું, શહીદ થયેલા અન્નદાતાઓ માટે મારું બે મીનિટનું મૌન ભાજપને સ્વિકાર્ય નથી. પોતાના ખેડુત-મજુર ભાઈઓના બલિદાનને હું વારંવાર શ્રદ્ધાંજલી આપીશ. જેઓ મારા મૌનથી ડરે છે, હું તેમનાથી નથી ડરતો.