નિર્મલા સીતારામને દેશમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધ મૂકવાના સરકારના નિર્ણયની જાહેરાત કરતાં બાયોકોન લિમિટેડના વડા કિરણ મઝુમદાર શોએ ટીકા કરી હતી કે, ઈ-સિગારેટ પર પ્રતિબંધની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કરવામાં આવી. શા માટે આ જાહેરાત આરોગ્ય મંત્રી દ્વારા ન કરાઈ? શા માટે નાણામંત્રી દ્વારા અર્થતંત્રને સુધારવાના કેટલાંક આર્થિક પગલાંની જાહેરાત કરવામાં આવતી નથી?