Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પોતાની બોલ્ડનેસ માટે જાણીતી અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેના મૃત્યુના સમાચારે લોકોને ચોંકાવી દીધા હતા. હાલમાં જ એ વાત સામે આવી છે કે એક્ટ્રેસનું સર્વાઈકલ કેન્સરથી નિધન થયું હતું. પરંતુ હવે એ વાત સામે આવી છે કે પૂનમ પાંડે જીવિત છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ