દિલ્હી એરપોર્ટ પર થાઇલેન્ડથી આવેલી બે મહિલાઓની પાસેથી ૩૯ કરોડ રૂપિયાના માદક પર્દાથો મળી આવ્યા છે. આ માદક પર્દાથોને ભારતના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવાના હતાં પરંતુ એરપોર્ટ પર તૈનાત કસ્ટમ અધિકારીઓની સતર્કતાથી આ પદાર્થો કબજે કરી લેવામાં આવ્યા હતાં.