હૈદરાબાદ પોલીસે મંગળવારે દાવો કર્યો હતો કે વેટરનરી ડોક્ટરના રેપ અને હત્યામાં સામેલ ચારમાંથી બે આરોપીઓએ પહેલાં પણ 9 મહિલાઓ સાથે દુષ્કર્મ કરીને તેમને સળગાવીને દીધી હતી. બુધવારે આવેલા મીડિયા રિપોર્ટ પ્રમાણે, પૂછપરછ દરમિયાન બે આરોપીઓએ પોલીસ સામે આ વાત સ્વીકારી પણ હતી. ઉલ્લેખનીય છે કે, આ રેપ કાંડના ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતાર્યા હતા. જેની તપાસ હજી ચાલી રહી છે.