હૈદરાબાદ દુષ્કર્મના ચાર નરાધમોને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. આ ચારેય આરોપી લોરી મજૂર છે. ડૉકટર સાથે દુષ્કર્મ અને હત્યા બાદ આરોપીઓના પરિવારમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આરોપીઓના પરિવારે સ્પષ્ટ કહ્યું કે "તેમના પુત્રોને જો મોતની સજા મળશે તો... તેઓ વિરોધ કરવાનું બંધ કરશે." ત્યારે એક આરોપીની માતાએ પણ કહ્યું કે "જેવું પીડિતાની સાથે થયું તેવી જ રીતે આરોપીઓને જીવતા સળગાવી દેવા જોઈએ."