હૈદરાબાદ નગર નિગમની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઇ રહ્યું છે અને સમગ્ર દેશની નજર આ પરિણામો ઉપર છે. 150 બેઠક પર નગર નિગમની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ,ટીઆરએસ અને એઆઈએમઆઈએમ વચ્ચે ત્રિકોણિય જંગ છે. જ્યારે ભાજપ હૈદરાબાદ નગર નિગમની ચૂંટણીમાં પ્રથમવાર આક્રમકતા સાથે લડ્યુ છે.અત્યારે મળી રહેલા પ્રારંભિક પ્રવાહોમાં ભાજપ્ને 150માંથી80 બેઠક ઉપર લીડ મળી ગઈ છે અને તેને બહુમતી પ્રાપ્ત થઇ ગઈ છે