ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ ચૂંટણી(Greater Hyderabad Municipal Corporation Elections) નું કાઉન્ટિંગ કડક સુરક્ષા વચ્ચે આજે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગયુ છે. 150 બેઠકો પર 1122 ઉમેદવારો મેદાનમાં હતા. બધાની નજર આ ચૂંટણીના પરિણામો પર છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ આ ચૂંટણીમાં પૂરું જોર લગાવી દીધુ હતું. શરૂઆતમાં જે ટ્રેન્ડ આવી રહ્યા છે તેમાં ભાજપને લીડ મળી રહી છે.