ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ ચૂંટણી માં પ્રચાર અભિયાનમાં સામેલ થવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) હૈદરાબાદ પહોંચ્યા. અહીં બેગમપેટ એરપોર્ટ પર અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બીજેપીના પૂર્વ અધ્યક્ષ અમિત શાહે ત્યારબાદ શહેરના કેન્દ્રમાં સ્થિત ભાગ્યલક્ષ્મી મંદિરમાં પૂજા-અર્ચના કરી.
મંદિરમાં દર્શન કર્યા બાદ અમિત શાહે સિકંદરાબાદમાં રોડ શો કર્યો. આ દરમિયાન રસ્તા પર લોકોની ભારે ભીડ જોવા મળી. ભીડે અમિત શાહ પર ફુલો વરસાવીને અભિવાદન કર્યું. આ દરમિયાન લોકો ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા હતા. અમિત શાહે ત્યારબાદ બીજેપી કાર્યાલય જશે અને પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે.