ભારતના સૌથી ધનવાન વ્યક્તિની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ બાજી મારી છે. અંબાણીએ અદાણી ગ્રુપ (Adani Group)ના ચેરમેન ગૌતમ અદાણી ને પાછળ છોડી દેશના સૌથી અમિર વ્યક્તિ બની ગયા છે. ‘360 વન વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023’ની યાદીમાં ભારતના સૌથી ધનવાન વ્યક્તિઓની યાદીમાં નંબર-1 પર આવી ગયા છે.