ટૌટે બાદ હવે યાસ નામના વાવાઝોડાનો ખતરો કેટલાક રાજ્યો પર છે. જેને ધ્યાનમાં રાખીને બંગાળ, ઓડિશામાંથી લાખો વિદ્યાર્થીઓને સુરક્ષીત સૃથળે ખસેડવામાં આવ્યા હતા.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળ અને ઓડિશા પર ગમે ત્યારે યાસ નામનું વાવાઝોડુ ત્રાટકવાની તૈયારીમાં છે. હાલ વાવાઝોડુ હાલ આ રાજ્યોના સમુદ્રના કાંઠે પહોંચવાની તૈયારીમાં છે. જેને પગલે સમુદ્રી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષીત સૃથળે ખસેડવામાં આવી રહ્યા છે.