150થી 160 Kmphની ઝડપેTauktae વાવાઝોડું 17મી મે એટલે આજ સાંજ સુધીમાં ગુજરાતમાં ત્રાટકી શકે છે. સોમવારે સવારની સ્થિતિએ આ વાવાઝોડું દીવના દક્ષિણ-દક્ષિણપૂર્વથી 260 કિલોમીટરના અંતરે હતું. જેના પગલે પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, ભાવનગર એમ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં 150થી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનફૂંકાય તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના સાથે દરિયો પણ ગાંડોતૂર થવાની શક્યતાઓ છે.