Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અરબી સમુદ્રમાં સક્રિય થયેલાં વાવાઝોડાને કારણે ઝંઝાવાતી પવનની સાથે ભારે વરસાદની શક્યતા હતી. પરંતુ, હવે આ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધ્યું હોવાથી રાજ્યમાં વાવાઝોડાની અસર થવાની શક્યતા નહિવત્ હોવાનું હવામાન વિશેષજ્ઞ જણાવી રહ્યાં છે. જણાવી દઈએ કે આ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધતાં રાજ્યમાં ભારે વરસાદ-વાવાઝોડાની શક્યતા નહિવત્ છે, પણ કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ