ભારતીય હવામાન વિભાગે શનિવારે જણાવ્યું હતું કે ચક્રવાત જવાદધીમુ પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયુ છે. હવામાન વિભાગે જણાવ્યું કે ડીપ ડિપ્રેશન આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ અને ઓડિશાના ગોપાલપુર, પારાદીપ અને પુરીમાં છે. IMDએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે કે, ચક્રવાત જવાદ નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે જે વિશાખાપટ્ટનમ થી લગભગ 180 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, ગોપાલપુરથી 260 કિમી દક્ષિણે, પુરીથી 330 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં અને પારાદીપથી 420 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ છે.