દિલ્હીની તમામ 70 બેઠકો માટે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયુ છે. સાંજે 4 વાગ્યા સુધીમાં દિલ્હીમાં 44.52 ટકા મતદાન થયું છે. આ ચૂંટણી જંગમાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. આ ચૂંટણીમાં કુલ 672 ઉમેદવાર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. દિલ્હીના 1,47,86,382 મતદાર આજે નક્કી કરશે કે દિલ્હીની સત્તા પર કઇ પાર્ટી બેસશે. ચૂંટણીના પરિણામ 11 ફેબ્રુઆરીએ આવશે.