દિલ્હીની તમામ 70 બેઠકો માટે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયુ છે. સાંજે 4 વાગ્યા સુધીમાં દિલ્હીમાં 42.17 ટકા મતદાન થયું છે. આ ચૂંટણી જંગમાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. આ ચૂંટણીમાં કુલ 672 ઉમેદવાર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. દિલ્હીના 1,47,86,382 મતદાર આજે નક્કી કરશે કે દિલ્હીની સત્તા પર કઇ પાર્ટી બેસશે. ચૂંટણીના પરિણામ 11 ફેબ્રુઆરીએ આવશે. જોકે ગત વિધાનસભા ચૂંટણીના આંકડાઓ જોઈએ તો ખ્યાલ આવશે કે હાલના તબ્બકે 2015 કરતા 10 ટકા ઓછું મતદાન થયું છે.