ગત શુક્રવારના રોજ રિલીઝ થયેલી રિતિક રોશનની ફિલ્મ ‘સુપર 30’ને બિહારની સરકારે ટેક્સ ફ્રી જાહેર કરી છે. હવે બિહારમાં લોકો સસ્તા દરની ટિકિટ પર ‘સુપર 30’ ફિલ્મ જોઈ શકશે. આ ફિલ્મ ગણિતજ્ઞ આનંદ કુમારના જીવન પર આધારિત છે કે જેમણે બિહારમાં આઈઆઈટી-જેઈઈના
વિદ્યાર્થીઓને મફતમાં શિક્ષણ આપ્યું.