ઉનાળુ વેકેશન બાદ શાળાઓ ખૂલવાની તૈયારી છે. તે પહેલાં દેશના માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે સમગ્ર શિક્ષણ યોજના લોન્ચ કરી છે. આ યોજનાનો લાભ પ્રિ સ્કૂલથી લઇ ધોરણ 12 ના વિદ્યાર્થીઓને મળશે. શાળાકીય શિક્ષણ માટે આ એક નવી યોજના મૂકવામાં આવી છે.

Copyright © 2023 News Views