Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજકાલ ફરીથી બંધારણની કલમ 370ને લઈને ચર્ચાઓ ઊઠી છે અને કાશ્મીરના નેતાઓ અને કેન્દ્ર સરકાર આ મુદ્દે આમનેસામને થઈ ગયા હોવાની ખબરો આવી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે પણ સંસદમાં કહ્યું હતું કે 370ની કલમ અસ્થાયી છે અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. જોકે આ બધી ચર્ચાઓ વચ્ચે એ જાણવું અત્યંત મહત્ત્વનું બની જાય છે કે આખરે બંધારણની આ કલમ કહેવા શું માગે છે?

કેન્દ્ર સરકાર પાસે આ માટે સંસદમાં બે તૃત્રિયાંશ બહુમતી હોવી જોઈએ.

કાશ્મીરના નેતાઓ ભલે બૂમરાણ મચાવતા હોય, પરંતુ ત્યાં લાગુ પડાયેલી કલમ 370 અસ્થાયી છે અને તેનો ઉલ્લેખ બંધારણમાં પણ કરાયો જ છે. આ કલમ બે રીતે હટાવી શકાય છે, જેમાં પહેલી રીત એ છે કે જો જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા એ માટેની પરવનાગી આપે સંસદને એ કલમ હટાવી દેવાનો અધિકાર મળે છે. અથવા તો કેન્દ્ર સરકાર પાસે આ માટે સંસદમાં બે તૃત્રિયાંશ બહુમતી હોવી જોઈએ.

370 કરતા 35A કાશ્મીર માટે ઘણી હાનિકારક છે

જોકે તજજ્ઞો માને છે કે કલમ 370 કરતા 35A કાશ્મીર માટે ઘણી હાનિકારક છે. આ અનુચ્છેદ પંડિત નહેરુ વડાપ્રધાન હતા અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ હતા ત્યારે રાષ્ટ્રપતિશાસનના માધ્યમથી કાશ્મીરમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ આ અનુચ્છેદ માટે કાશ્મીરની વિધાનસભાની કોઈ પરવાનગી લેવાની રહેતી નથી. રાષ્ટ્રપતિ શાસન લાદીને પણ તેને ઊઠાવી જ શકાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ