-
ભારતના સૌથી ધનિક અને વિશ્વના સૌથી વધુ ધનિકોમાં સ્થાન ધરાવનાર રિલાયન્સ જુથના મુકેશ અંબાણી સૌથી મોંઘુ ઘર ધરાવે છે. તેમની પાસે અંગત હેલિકોપ્ટરની સાથે અંદાજે 500 મોટરગાડીઓનો કાફલો છે ત્યરે તેમની કાર ચલાવનાર ડ્રાઇવરનો પગાર કેટલો હશે તેવા ચર્ચાતા સવાલનો જવાબ કંઇક એવો અપાયો છે કે મુકેશ અંબાણીના ડ્રાઇવરનો પગાર મહિને અંદાજે 2 લાખ રૂપિયા છે. તેમને ત્યાં નોકરી કરનાર ડ્રાઇવરોની પસંદગી કડક પરિક્ષણ અને તપાસના અંતે થતી હોય છે. તેમના ડ્રાઇવરોની પસંદગીનું કામ એક ખાનગી કંપની કરે છે.