બીજેપી નેતા રવિશંકર પ્રસાદે કહ્યું છે કે CAA દેશના મુસ્લિમો વિરુદ્ધ કંઈ નથી કહેતું, તો પછી આ પ્રચાર કેમ કરવામાં આવી રહ્યો છે. આ એ લોકો છે જે રોહિંગ્યાને નાગરિકતા આપવાની વાત કરે છે. નેતાઓએ CAAના નામે જુઠ્ઠાણાનો ધંધો કરવાનું બંધ કરવું જોઈએ. મમતા બાદ હવે કેજરીવાલ કૂદી પડ્યા છે. વોટબેંકના લોભમાં કેજરીવાલ ક્યાં સુધી જશે?