પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક માં થયેલા ગોટાળાની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ આશ્ચર્યમાં મૂકનારા ખુલાસા થઈ રહ્યા છે. નવો ખુલાસો PMC બેંકના બરતરફ કરાયેલા મેનેજિંગ ડાયરેક્ટર જૉય થૉમસ વિશે થયો છે. એક સીનિયર અધિકારીએ જણાવ્યું છે કે મુંબઈ પોલીસના ઇકોનૉમિક ઑફેન્સિ વિંગે જૉય થૉમસની સીધી લિંક PMC બેંક સંકટ અને છેલ્લા 7 વર્ષમાં 10 પ્રોપર્ટીની ખરીદી સાથે જોડી છે.
અધિકારીના જણાવ્યા મુજબ, જૉય થૉમસે છેલ્લા 7 વર્ષમાં 10 પ્રોપર્ટી ખરીદી છે. આ પ્રોપર્ટી તેઓએ પોતના નામે નહીં પરંતુ નામ બદલીને ખરીદી છે. આ પ્રોપર્ટી વિશે વિગત એવી આપવામાં આવી છે કે જુનૈદ ખાને આ લગ્ન કરવા માટે ઊભી કરી છે. આ તમામ પ્રોપર્ટી જૉય થૉમસના બદલાયેલા નામ જુનૈદ ખાન અને તેની બીજી પત્નીના નામે છે. મોટાભાગની પ્રોપર્ટી 2012 બાદ ખરીદવામાં આવી છે.